રશિયન રસી સ્પૂતનિક-Vના 1 ડોઝની કેટલી હશે કિંમત?

 


કોરોના વાઈરસના વૈશ્વિક રોગચાળા સામેના યુદ્ધમાં ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન બાદ રશિયન વેક્સિન સ્પૂતનિક-વી પણ આગામી સપ્તાહથી માર્કેટમાં ઉપલબ્ધ થશે.

રશિયાથી ભારત મંગાવવામાં આવેલી સ્પૂતનિક-વી વેક્સિનના એક ડોઝની કિંમત 995.40 રૂપિયા હશે.

જ્યારે સ્પૂતનિક-વી રસીનું ભારતમાં નિર્માણ શરૂ થશે, ત્યારે તેની કિંમતમાં પણ ઘટાડો થશે.

Comments