ભારતમાં કોરનાની રસીના 216 કરોડ ડોઝ થશે ઉપલબ્ધ
ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં ભારતમાં કોરોના સામેની રસીના 216 કરોડ ડોઝના ઉત્પાદનની શક્યતા છે.
રસી ડોઝ
કોવિશીલ્ડ 75 કરોડ
કોવેક્સિન 55 કરોડ
બાયોલોજિકલ ઈ 30 કરોડ
ઝાયડસ કેડિલા 5 કરોડ
નોવાવેક્સ 20 કરોડ
નેઝલ વેક્સિન ભારત
બાયોટેક 10 કરોડ
જેનોવા 6 કરોડ
સ્પૂતનિક- V 15.6 કરોડ
(નોંધ- ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં 216 ડોઝ થશે ઉપલબ્ધ)
આ સિવાય વિદેશી
રસીઓ પર પણ સરકારની નજર છે. ફાઈઝર, મોડર્ના અને જોનસન એન્ડ જોનસનની રસીઓની ખરીદી
અને ભારતમાં તેના ઉત્પાદનની શક્યતાઓ પર પણ વિચારણા થઈ રહી છે.

Comments
Post a Comment