કોરોનાકાળમાં મોંઘવારીની “પિચ” પર આમ આદમી “ક્લિન બોલ્ડ”, ખાદ્યતેલોની કિંમતો 1 વર્ષમાં દોઢ ગણાં સુધી વધી
મગફળીનું તેલ (પેક) 20.10
ટકાના વધારા સાથે એક કિલોગ્રામના 177.59 રૂપિયા થયા છે. એક વર્ષ પહેલા તે 147.87
રૂપિયાનું કિલોગ્રામ હતું. સરસવના તેલના ભાવમાં પમ ભડકો છે. સરસવના તેલની કિંમતમાં
44.33 ટકાનો ઉછાળો આયો છે. 28 મેએ દેશના અલગ-અળગ શહેરોમાં તે 171.45 રૂપિયા પ્રતિ
કિલોગ્રામના સ્તરે પહોંચ્યું છે. એક વર્ષ પહેલા તેની કિંમત માત્ર 118.79 રૂપિયા
પ્રતિ કિલોગ્રામ હતી.
તો વનસ્પતિ (પેક) 90.37
રૂપિયાથી વધીને 131.21 રૂપિયા થયું છે. એક વર્ષના સમયગાળામાં તેમા 45.19 ટકાનો
ઉછાળો આવ્યો છે. સોયા તેલ (પેક) પણ ઘણું મોંઘુ થયું છે. એક વર્ષમાં તેમા 52 ટકાના
ઉછાળા સાથે 100.78થી વધીને 153.85 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. તો ખાદ્ય તેલોમાં
સૂરજમુખી તેલ(પેક)માં રેકોર્ડ ઉછાળો નોંધાયો છે. એક વર્ષમાં 56.31 ટકાના ઉછાળા
સાથે 110.54 રૂપિયાથી વધીને 172.79 રૂપિયા થયું છે. જ્યારે પામ ઓઈલ (પેક) 54.05
ટકાના વધારા સાથે 86.98 રૂપિયાથી વધીને 133.99 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે.
જીવનજરૂરિયાતની વસ્તુઓની દૈનિક રિટેલ કિંમત
|
વસ્તુ |
જરૂરી વસ્તુઓનું દૈનિક રિટેલ મૂલ્ય |
||
|
28 મેનું મૂલ્ય |
1 વર્ષ પહેલા |
પ્રતિશત પરિવર્તન |
|
|
28/05/2021 |
28/05/2020 |
1 વર્ષ |
|
|
ચોખા |
35.61 |
34.11 |
4.4% |
|
ઘઉં |
25.8 |
29.05 |
-11.19% |
|
લોટ (ઘઉં) |
28.7 |
31.22 |
-8.07% |
|
ચણાની દાળ |
77.05 |
67.42 |
14.28% |
|
તુવેરની દાળ |
108.22 |
93.95 |
15.19% |
|
અડદની દાળ |
108.74 |
103.25 |
5.32% |
|
મગની દાળ |
107.22 |
110.71 |
-3.15% |
|
મસૂરની દાળ |
85.83 |
76.47 |
12.24% |
|
ખાંડ |
40.06 |
39.55 |
1.29% |
|
દૂધ |
48.59 |
46.44 |
4.63% |
|
મગફળીનું
તેલ (પેક) |
177.59 |
147.87 |
20.1% |
|
સરસવનું તેલ (પેક) |
171.45 |
118.79 |
44.33% |
|
વનસ્પતિ (પેક) |
131.21 |
90.37 |
45.19% |
|
સોયા તેલ (પેક) |
153.85 |
100.78 |
52.66% |
|
સૂરજમુખી
તેલ (પેક) |
172.79 |
110.54 |
56.31% |
|
પામ ઓઈલ (પેક) |
133.99 |
86.98 |
54.05% |
|
ગોળ |
45.89 |
47.5 |
-3.39% |
|
છૂટક ચ્હા |
281.16 |
217.27 |
29.41% |
|
મીઠું (પેક) |
17.91 |
16.01 |
11.87% |
|
બટાકા |
18.72 |
25.58 |
-26.82% |
|
ડુંગળી |
24.02 |
20.18 |
19.03% |
|
ટામેટાં |
18.98 |
18.22 |
4.17% |
સ્ત્રોત:રાજ્ય
નાગરિક આપૂર્તિ વિભાગ

Comments
Post a Comment