કોરોનામાંથી સાજા થઈ ગયેલા લોકો પર હ્રદયરોગના હુમલાનો ખતરો
કોરોનાનો ચેપ એક મોટો ખતરો તો છે
પણ કોરોનામાંથી
સાજા થયા બાદ પણ તકેદારી છે જરૂરી
એક્સફોર્ડ
યુનિવર્સિટીનું સંશોધન
કોરોનામાંથી
રિકવર થનારા 50% લોકોને ઠીક થવાના 1 માસમાં આવે છે હાર્ટ એટેક
શું છે કારણ?
કોરોનાગ્રસ્તના
હ્રદયને જો નુકસાન થયું હોય, તો તેને હાર્ટ એટેકની શક્યતા છે.
કોરોનામાંથી
રિકવર થનારાઓમાં બ્લડપ્રેશર અચાનક વધવા અથવા ઘટવાની સમસ્યા થતી જોવા મળે છે.
કોરોનાનો ચેપ
શરીરમાં ઈન્ફ્લેશન ટ્રિગર કરે છે અને હ્રદયની માંસપેશીઓને નબળી બનાવે છે
હ્રદયના ધબકારાની
ગતિ પણ અસરગ્રસ્ત બને છે
જેના કારણે
લોહીના ગઠ્ઠા જામવાની સમસ્યા પેદા થાય છે
આવી સમસ્યા
યુવાવર્ગના દર્દીઓમાં વધુ જોવા મળે છે
તપાસ થવી છે
જરૂરી:
કોરોનામાંથી સાજા
થયા બાદ છાતીમાં દુખાવાની ફરિયાદ હોય
અથવા પહેલેથી જ
કોઈ હાર્ટને લગતા રોગ હોય
તો ઈમેજિંગ
કરાવીને હ્રદયની માંસપેશીઓને થયેલા નુકસાનનો તાગ મેળવી શકાય છે
હળવા લક્ષણ
ધરાવતા દર્દીઓ પણ આવું ઈમેજિંગ કરાવી શકે છે
લક્ષણ:
દર્દીને શ્વાસ
લેવામાં મુશ્કેલી પડે છે
હ્રદયના ધબકારા
ઝડપી અને અનિયમિત બને છે
સતત ખાંસી આવવી
ભૂખ નહીં લાગવી
પંજા-એડી અથવા
પગમાં સોજા આવવા
વારંવાર પેશાબ
આવવો
આવા લક્ષણો
અનુભવાયા બાદ તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે
બચાવ અને ઉપાય:
સોશયલ
ડિસ્ટન્સિંગ જાળવવું
માસ્કર જરૂર
લગાવવું
સ્વસ્થ
જીવનશૈલીની આદતો જાળવી રાખવી
નિયમિત
દિનચર્યાનું પાલન કરો
ટેલિમેડિસિનનો
લાભ લેવો
પોતાની દવાઓ
નિયમિત લેવી
યોગ, પ્રાણાયામ,
વ્યાયામ કરવો
સાવધાન રહેવું
સમય-સમય પર તબીબી
ચકાસણી કરાવવી
મરચું-મસાલા
વગરનું સાદું ભોજન કરવું
પ્રવાહી
પદાર્થોનું વધુ સેવન કરવું
સિગરેટ, દારૂ
જેવા વ્યસનોથી દૂર રહેવું
પુરતી ઉંઘ લેવી
Comments
Post a Comment